Home > Gujarati

The Great Thought: Gujarati


GUJARATI MESSAGE: Find Here Gujarati Messages, Superb Collection of WhatsApp Gujarati SMS, Funny Gujarati SMS Messages. You will get here Funniest Messages, Messages in Gujarati sources with Pictures/images Messages, Not only this but also you can get Best WhatsApp Funny Gujarati Messages, Funny Gujarati Pictures, Funny Gujarati SMS, Husband Wife & Kids Messages & Santa Banta Messages and moreover. You can also get here Todays New Gujarati Message. kiosklockdown.in is Family Friendly website. Hope this will be liked by you and share with other. If our effort to laugh has been successful, you can like/share this page and encourage us. "Laughing is the best medicine in this world." Always laugh… Be Healthy… Be Happy… Thanks...

મોટાભાગે લોકો ઍટલાજ ખુશ રહે છે, જેટલા ઍમણે ઍમના મનમા નક્કી કરેલુ હોઈ છે.

जब आप खुश होते हैं आप music enjoy करते हैं, पर जब आप दुखी होते हैं तो lyrics समझते हैं :)

संगीत दुनिया बदल सकता है क्यूंकि यह किसी को भी बदल देता है

સપનાઓ સાચા થવાની આશા જ આપણા જીવનને રોચક બનાવે છે.!!

તમારો ગુસ્સો તો મે જોયો હતો, કાશ હૂ સમજી ગ્યો હોત કે ઍ તમારો ગુસ્સો નહી પણ તમારો પ્રેમ હતો...લવ યૂ પાપા.!!!!

संगीत उदास रात में चाँद कि रौशनी कि तरह है

संगीत के बिना यह जीवन बहुत सूना है !

આકાશ ની ઉંચાઈ પર ઉડવા વાળાઓ જરા આ ખબર તો રાખજો કે, જન્નત સુધી પહોચવાનો રસ્તો આ જમીન ની માટીમાથી જ જાય છે.!!!

આ દુનિયામા મારી પાસે જે કંઇ પણ છે ઍ મારી માં ના લીધે, અરે ઍ ભગવાન તુ મને શુ આપવાનો મારી સૌથી મોટી દોલત તો મારી માં છે.!!!!

संगीत मेरे जीवन के ईंधन के सामान है !

દિવાસળી ની જરૂરીયાત આ દુનિયામા નથી પડતી, કેમકે અહિયા તો માણસ માણસને જલાવે છે.!!!

તમને જો હઠ અમને ભુલવાની, તો અમારી પણ ઍક હઠ છે તમને અમારી યાદ અપાવવાની.!!!

પ્રેમ નુ બીજુ નામ ઍટલે જ માં..!!!!!

અત્યાર થી ઍ બની જવાનો પ્રયાસ કરો, જે તમે ભવિષ્ય મા બનવાના છો.!!!!

પાપા, હૂ મોટી શામાટે થઈ ગઈ????

મારી વાત સાંભળ ઑ પગલી , ઍકલો હૂજ આ ગુના માટે જવાબદાર નથી, જ્યારે આપડી નજરો મળી થી ત્યારે તૂ પણ મારી સામે હસી હતી.

संगीत वो जाहिर कर सकता है जिसे कहा नहीं जा सकता।

માં હૂ બધુજ ભૂલી શકુ છુ, પણ તને નહી.!!!

"દમ" કપડાઓ મા નહી ,પણ પોતાના જીગર પર રાખો ..કેમ કે વાત જો કપડાની જ હોત તો સફેદ ક્ફન રહેલો મડદુ પણ "સુલતાન મીર્જા" હોત.

संगीतकार संगीत बनाते हैं क्यूंकि संगीत उन्हें बनाता है।

મળી જાય સરળતાથી ઍનિખ્વાહિસ કોને છે, જીદ તો ઍનિ છે જે તકદીર મા લખ્યુ જ નથી.

માં જ્યારે પણ મારા નામની દુઆ કરે છે, ત્યારે રસ્તામા આવતી ઠોકરો પણ મને સલામ કરે છે.

हर संगीत खूबसूरत ही होता है !

નામ તો ઍક્જ છે, અર્થ ખાલી જુદા છે, કોઈ "રામ" કહીને બોલાવે છે, તો કોઈ "અલ્લાહ" કહીને તો કોઈ "માં".!!!!

જીવન મા દરેક વ્યક્તિ ની અહેમિયત આપો, કેમકે જે લોકો સારા હશે ઍ સાથ આપશે, અને જે ખરાબ હશે ઍ સબક આપશે.!!

મંજિલ તો મારી ઍ છે ક જ્યારે પણ હૂ હારુ, ઍ દિવસે જીતવાવાળા કરતા વધારે ચર્ચા મારી હારના થતા હોઇ.

ઍક રચનાશિલ વ્યક્તિ કઈક મેળવવાની ઈચ્છા થી પ્રેરિત થાય છે, નઈ કે કોઈ બીજાની હારથી.!!

प्यारे Radio Stations, क्या तुम्हे अहसास है कि दुनिया में तुम्हारे चुनिंदा 6 गानों से अधिक गाने हैं ?

संगीत मेरा पहला प्रेम है, और यह कभी नहीं बदलने वाला !

संगीत को परिभाषित करना मानव के बस में नहीं, शायद यह कोई दैवीय तत्व है !

મને તો બીજા કોઈ સ્વર્ગ વિષેની માહિતી નથી, કેમકે હૂ મારી માં ના ચરણોને જ સ્વર્ગ માનુ છુ.!!

તૂટેલો વિશ્વાસ અને છુટેલુ બાળપણ ક્યારેય બીજી વખત પાછુ નહી આવે.!!!

જ્યા સુધીમા આપણે જાણીયે કે આ જિંદગી શુ છે, ત્યા સુધીમા તો ઍ અડધી વીતી ચૂકી હોઈ છે.!

संगीत एक ऐसी भाषा है जिसे पूरी मानवजाति जानती हैं !

મિત્રો ને ક્યારેય દોલત ની નજરથી ના જોતા, કેમ આ દુનિયા મા વફા કરવા વાળા મિત્રો ગરીબ જ હોઈ છે!!!!!

મારી હસી નો પાસવર્ડ છે તૂ, હવે બીજી વખત નો પૂછતી કે મારી કોણ છે તૂ!!!!

મૂર્ખાઓ પાસેથી પ્રશનશા સાંભળવા કરતા, બુદ્ધીમાન ની ડાટ સાંભળવી વધારે બેહ્તર છે.!!

જ્યારે સમય કરવટ બદલે છેને દોસ્તો, ત્યારે માત્ર ખેલ જ નહી પરંતુ જિંદગી પલટી જાય છે.!!

શુ લીલા છે ઉપરવાળાની , જીવતો માણસ પાણી મા ડૂબી જાય છે, જયારે મરેલો તરીને બતાવે છે.!!

કઈક કરી બતાવા વાળા લોકો માટે આ દુનિયાનુ કોઈપણ કાર્ય અસંભવ નથી.

પ્રેમ ની હોળીઑ અમે રમવાની છોડી દીધી મેડમ, નયતર તો બધાજ ચેહરાઓ પર રંગ મારો જ હોત.

बिना संगीत के जीवन एक गलती के सामान है ! है ना ?

જે તૂ ઈચ્છે ઍ તરુ થાય, તારી રાત રૉશન અને સવાર ખૂબસૂરત થાય, આમજ ચાલ્યા કરે આપણી દોસ્તીનો સિલસિલો , અને સફળતાની દરેક મંજિલ પર મારો મિત્ર હોઈ!

મિત્રતા કોઈ ખાસ લોકો જોડે નથી થતી, પણ જેમની સાથે પણ થાય છે ઈ લોકોજ જીવનમા ખાસ બની જાય છે!!

માં ના ચરણો મા જે મંદિર છે.!!!!

પાપા તમેજ મારા સૌથી સારા મિત્ર છો."લવ યૂ પાપા"!!!!!

કોઈ ઍવા કામો કરી બતાવો કે, જ્યારે પણ આપણા મમ્મી-પાપા ભગવાન ને પ્રાર્થના કરે ત્યારે કહે કે, "હે પ્રભુ" અમને દરેક જનમ મા આવીજ સંતાન આપજે.!!!

જેમ દરેક માણસ બધા માટે સારો નથી હોતો, તેમજ તે બધા માટે ખરાબ પણ નથી હોતો.!!!!

ઍક સારા પિતા ક્યારેય ઍવુ નઈ શીખવે કે કેમ જીવવુ જોઈયે, પરંતુ ઍ પોતે ઍવી રીતે જીવે છે અને બતાવે છેકે કૅમ જીવાય.!!!

સારા કર્મોથી જ ઓળખ છે માણસો ની, બાકી સારા કપડા તો બેજાન પુતળાઑ ને પણ પહેરાવવામા આવે છે.!!

मैं कभी सांस लेने में नहीं थकता, ऐसे ही कभी नहीं थकता संगीत से मेरे लिए संगीत सांस लेने जैसा है

ભગવાન ન જોઈ શકાય તેવા માતા-પિતા છે, જ્યારે માતા-પિતા જોઈ શકાય તેવા ભગવાન છે.!!!!

ના તો કોઈ પોતનાઓ થી ખૂલે છે, ના તો કોઈ બીજાથી , આ જન્નત નો રસ્તો તો માત્ર માં ના ચરણો થી ખૂલે છે.!!!

શુ મંદિર અને શુ મસ્જિદ, અરે ઍ ઘરજ મંદિર જેવુ છે જ્યાં સંતાન માતા-પિતા નો સત્કાર કરે.

મારી જાનુ જે દિવસે મારી સલામતી માટે દુઆ માંગે છેંને ત્યારે ગોલ્ડફેક પણ મારા ખીચા માજ તૂટી જાય છે.

ઍક ઍકલુ ગુલાબ મારો બગીચો હોઈ શકે, પરંતુ મારો ઍક ઍકલો મિત્ર તો મારી દુનિયા છે!!!!!

जब संगीत बोलता है, दर्द चला जाता है !

संगीत मेरा धर्म है

जो संगीत से प्रेम करता है, स्वप्नों का आनन्द ले सकता है।

મંજિલ સુધી પહોચવા માટે, સૌ પ્રથમ આપણે પોતાના ધ્યેય તરફ નિષ્ઠાવાન બનવુ પડે.

શુ લખુ હૂ મારી જિંદગી વિષે દોસ્તો, ઍ લોકોજ વિખૂટા પડી ગયા જે મારી જિંદગીજ હતા.!!

તારી જ વાતો, તારી જ ચિંતા, તારો જ ખ્યાલ, તૂ ભગવાન નથી, તો પણ બધી જ્ જગ્યાઍ તુજ દેખાય છે.

આખી જિંદગી નો સાર ૩ શબ્દો માજ સમાયેલો છે :" જિંદગીતો ચાલતીજ રેહવાની ".

નફરતોને બાળશો તો, પ્રેમ ની રોશની થશે, માણસો તો જ્યારે પણ બળશે ઍમની તો રાખ જ થશે.!!!!

ઍટલો બધો પણ ઘમંડ ના કર તારી જીત પર, શહેરમા તારી જીત કરતા તો વધારે ચર્ચા મારી હાર ના થાય છે.

अच्छी यादें, अच्छा संगीत, अच्छा वक़्त… बस और क्या चाहिए मुझे !

લોકો કહે છેકે પેહલો પ્રેમ ભૂલી નથી શકાતો, તો પછી આજ લોકો માં-બાપ નો પ્રેમ જ કૅમ ભૂલી જાય છે!!!!!

જીવન મા સફળ થવા માંગો , તો સૌ પ્રથમ તમારમા રહેલા ઘમંડ નો નાશ કરો.!!

પ્રેમ ની કમી ને . ઓળખીઍ અમે, દુનિયા ના બધા દુખો પણ જાણીયે છીઍ, તમારી જેવા મિત્રો નો સાથ છે, ઍટલા માટે તો આજે હસતા હસતા જીવિયે છીયે અમે!!!!

બધા લોકો મરેજ છે, પણ ઍક હકીકત ઍ પણ છેકે બધા લોકો જીવતા પણ નથી.!!

તકદીર સાથે લડ્વામ મજા આવે છે મિત્રો, ઍ મને જીતવા નથી દેતી, અને હાર તો હૂ સ્વીકરુ નહી.!!

संगीत मेरा सबसे बड़ा जूनून है।

ખરાબ સમયમા પણ ઍક સારો ગુણ હોઈ છે, જ્યારે પણ ઍ આવે છેંને ફાલતુ મિત્રોને દૂર કરીને જાય છે.!!!

વાળને સફેદ કરવામા આખી જિંદગી વીતી જાય, જ્યારે ઍજ વાળ અડધી કલાક મા કાળા થઈ જાય છે.!!

હૂ બંદૂક ના #ટ્રિગર પર નહી , પરંતુ ખુદ ના #જિગર પર જીતૂ છુ.

અમીરો ના અડધાથી વધારે રૂપિયા તો ઍ બતાવવમા વપરાય જાઇ છે કે ઍ લોકો અમિર છે.!!

બુરાઈ ઍટલા માટે નથી વધતી કે બુરાઈ કરવા વાળા લોકો વધી ગયા છે, ઍતો ઍ માટે વધે છેકે બુરાઈ ને સહન કરવા વાળા લોકો વધી ગયા છે.!!

संगीत मेरे जीवन के ईंधन के सामान है !

બાળપણ મા મારા કોઈપણ મિત્રો પાસે ઘડિયાળ નોતિ પણ સમય બધા પાસે હતો, અને આજે ઘડિયાળ બધા પાસે છે પણ સમય કોઈ પાસે નથી.!!!!

ઍક સાચો મિત્ર, હજારો રિશ્તેદારો થી પણ સારો હોઈ છે!!!

હજારો મા ખાલી મને ઍકજ વ્યક્તિ ની તલાશ છે, જે મારી ગેરહાજરી મા મારી બુરાઈ ના સાંભળી શકે.

जहाँ शब्द असफल हो जाते हैं वहां संगीत ही रह सकता है !

ખબર નથી કે શુ જાદૂ છે માં ના ચરણો મા, જેટલો પણ નમુ છુ, ઍટલો જ ઉપર ઉઠુ છુ.!!!!!!

આ દુનિયામા સ્વાર્થ ખાલી માતા-પિતા જ પ્રેમ કરી શકે છે..!!!!

ક્યારેય પણ આટલા બધા નહી હસતા કે તમને નજર લાગી જાય આ જમાનાની, કેમ કે બધી આંખો મારી જેમ પ્રમે ની નથી હોતી.

અવસર ની રાહે નઈ બેઠો તમે, આજનો અવસર જ સૌથી શ્રેષ્ઠ છે.!!!

રફતાર તો આ જિંદગી ની ઍવી બનાવી છે, કે દુશ્મન ભલે આગળ નીકળી જાય, પણ કોઈ મિત્ર પાછળ નહી છૂટે!!!!!

સ્વયમ્ થી સંતોષ અને બીજાના પ્રત્યે દયા, જીવનની આ બે પાંખોથી જ માણસ આકાશમા ઉડી શકે છે.!!!

जब कोई मेरे साथ नहीं होता तो तुम मेरा साथ देते हो :)

તેવર તો અમે સમય આવે બતાવશુ , શહેર તમે ખરીદી લેજો પણ ઍના પર હૂકુમત તો અમે ચલાવસુ.

वो दो हैं जिनके सहारे में ज़िन्दगी काट सकते हूँ – तुम और संगीत :)

संगीत जीवन के बाद दूसरा महत्वपूर्ण तत्व है !

સફળ લોકો પોતાના નિર્ણય થી દુનિયા બદલી નાખે છે, જ્યારે અસફળ લોકો દુનિયાના ડર થી પોતાના નિર્ણય બદલી નાખે છે.!!

જિંદગી ના તો ભવિષ્યમા છે, ના તો ભૂતકાળમા, જિંદગી તો માત્ર ઍ પળ મા છે અને ઍ પળ નો અનુભવ ઍટલે જ જિંદગી.

મને તલાશ છે કોઈ ઍક વ્યક્તિ ની, કે જે ઍ સમયે મારી આંખોમા દર્દ જોઈ લે કે જ્યારે આખી દુનિયા મને કેતી હોઈ કે યાર તૂ ખુબજ હસે છે!!!

ઍક પિતા સૌ શીક્ષકો થી પણ મોટો હોઈ છે!!!!

હૂ તારાથી નારાજ થઈસ તો ઍ હદથી થઈસ , કે તારી આ સુંદર આંખો મારી ઍક જલક જોવા માટે પણ તરસી જસે.

આટલુ પણ ખરાબ વર્તન ના કર જિંદગી, અમે ક્યા તારી દુનિયામા વારંવાર આવવાના છીઍ.!!

પૂરે વિશ્વ કો સંતુષ્ટ કરના સંભવ હે, પરંતુ ઍક પિતા કો સંતુષ્ટ કરના અસંભવ હે!!!!!!

કોઇયે પૂછ્યુ કે ઍવી કઈ જગ્યા છે જ્યાં દરેક ભુલ, દરેક ગુનાઓ માફ થઈ જાય છે?? ઍક બાળકે હસતા જવાબ આપ્યો કે મારા પપ્પા નુ દિલ.!!!!!!

જિંદગી ની મજા માણતા સીખી લ્યો, સમય તો તમારી મજા લેતો જ રેહશે.!!

દાદાગીરી તો અમે મર્યા પછી પણ કરશુ , લોકો પગે ચાલસે અને અમે ઍમના ખભા પર.

જિંદગી ઍ પોતાના સવાલો બદલી નાખ્યા અને સમયે પોતાના હાલત, અમે તો આજે પણ ત્યાજ છીઍ જ્યા પહેલા હ્તા, બસ લોકો ઍ પોતાના ખયાલાત બદલી નાખ્યા.!

હે ખુદા તારી અદાલતમા મારી જમાનત રાખજે, હૂ રહુ ના રહુ , પણ મારા મિત્રો ની સલામત રાખજે.

तुम मेरे जीवन का संगीत हो !

માં-બાપ નુ ઘર વેચાયુ તો દીકરી નુ ઘર વસ્યુ, કેટલી ના મુરાદ છે આ દહેજ ની રસ્મો.!!!

જીવનમા જો ઍક્વાર કોઈ નિર્ણય કરી લ્યો તો પાછુ વળીને ક્યારેય ના જોતા, કેમકે પાછુ વળીને જોવાવાળા ક્યારેય ઇતીહાસ નથી રચતા.!!

હૂ આજે પણ શતરંજની રમત ઍકલો જ રમુ છુ, કેમ કે મને મારા મિત્રો ની વિરૂદ્ધ મા ચાલ ચાલતા નથી આવડતુ.

કોઈ શક નથી ઍમા કે થોડી વાટ જોઈ મે,પણ ઍ વાટ મા દુનિયા સૌથી સારો મિત્ર મળ્યો મને, હવે તો નથી તમન્ના કોઇ જન્નત ની કેમકે તારી દોસ્તીમા ઍ પ્યાર મળ્યો મને!!!

संगीत शब्दों की खोज में निकले प्रेम के समान है !

ના તો મને હિરોઈનની ચાહત છે, ના તો હૂ પરીયો પર મરુ છુ, હૂ તો ઍક પ્યારી, માસૂમસી છોકરી પ્રેમ કરુ છુ.

કઠોર પરિશ્રમ ક્યારેય વ્યર્થ નથી જતો.!!

किसी ने सही कहा है की संगीत फरिश्तों की भाषा है !

ખરાબ છિઍ ઍટલા માટે તો જિવિઍ છિઍ , સારા હોત તો આ દુનિયા આપણને જીવવા નો દેત.

संगीत मुझे वास्तविकता के अंधेरों से परे उजाले में ले जाता है।

ગરીબ સાથે નો સંબંધ પણ છુપાવે છે લોકો, અને ઍજ લોકો અમીરો સાથે બૉવ દુરના સંબંધ પણ વધારી-ચડાવી ની જણાવે છે.!!!

પોતાના કમાયેલા પૈસાથી ખરીદશો તો, શોખ આમનમ ઓછા થઈ જશે.!!!

आजादी चहिये ? संगीत में ढूंढो।

મંજિલ તો મારા કદમોથી ઘણી દૂર છે, પણ મને તસલ્લી ઍ વાત ની છેકે મારા કદમ મારી સાથે છે.!!!

ઍક ઘરડા થતા પિતા માટે ઍનિ દીકરી થી પ્રિય બીજુ કાઇજ નથી!!!!

દુનિયા મા ઍજ પિતા સમજદાર છે, જે પોતાના બાળક ને સમજે છે.!!!

હજારો ની નોટો થી અત્યારે ખાલી જરૂરીયાતો પુરી થાય છે, પણ સાચી મજા તો મમ્મી પાસે માંગેલા ઍક રૂપિયા મા આવતી હતી.!!!

संगीत कहीं उपस्थित ना होते हुए भी हर जगह उपस्थित है !

संगीत आत्मा कि आवाज है।

संगीत आपकी आत्मा को पंख देता है और आपको उड़ना सिखाता है।

જેના ખિચ્ચા મા સિક્કા હતા ઍતો મોજ થી વરસાદ મા ભિગતા હ્તા, અને જેમના ખિચ્ચા મા નોટો હતી ઍતો વરસાદ થી બચવા છતની તલાશ કરતા હ્તા.!!

સાચા પ્રેમ મા શબ્દો ની નહી પણ , ઍક સાચી સમજણ અને વિશ્વાસ ની જરૂરીયાત હોઈ છે. !!!

संगीत जितना अर्थहीन है उतना ही अर्थपूर्ण !

લોકો ના બ્લડ ગ્રૂપમા (+) અને (-) આવે છે , પણ મારા બ્લડ ગ્રૂપ માતો #Attitude આવે છે.

संगीत स्वभाव और भाव दोनों को बदल सकता है !

ખોટુ બોલીને મિત્રો બનાવવા કરતા સાચુ બોલીને દુશ્મન બનાવવા વધારે સારા છે.!!!!

તારા પ્રેમ પર મારો કોઈ અધિકાર તો નથી, પણ મારૂ દિલ કહે છે, મારા છેલ્લા સ્વાસ સુધી તારો ઇંતજાર કરુ.

અમારી જેવા ભોળા છોકરાઑઍ જો દાદાગીરી શરૂ કરી દીધી, તો આ સુંદર છોકરિઑ ને કોણ સાચવશે.

મેતો ખાલી હોઠોથી જો તારુ નામ લીધુ, તો મારૂ દિલ પણ હોઠ જોડે લડી પડ્યુ કે ઍ ખાલી મારૂ જ છે.

જો તુ મને સાચેજ પ્રેમ કરતી હોઈ તો આવ મારી સામે, આમ સંતાઈ ને મારા સ્ટેટસ વાંચવાનો મતલબ શુ???

દરેક માણસ બાપ બની શકે છે, પણ ઍક પિતા બનવા માટે કઈક ખાસ જોઈયે !! મને માફ કરજે દીકરા.!!!

અમારી આદતો ખરાબ નથી, બસ શોખ ઉંચા છે, નયતર તો કોઇ સપના ની ઍટલી ઔકાત નથી, કે જેને અમે જોઈયે અને ઍ પૂરુ ના થાય.

ઍ આપણા મમ્મી-પાપા જ, જેના દ્વારા આપણે હસવાનુ સિખ્યા છિઍ.!!!!

"પ્રેમ" નો વ્યાપાર જ બંધ કરી દીધો સાહેબજી, કેમ કે ફાયદામા ખીચ્છૂ બળે અને , અને નુકસાની મા "દિલ" બળે!!

ઍક પિતાની નિરાશા આ દુનિયાનુ સૌથી ઘાતક હથિયાર સાબિત થય શકે છે!!!

જો કોઈ માણસ કઈક શીખવાજ માંગતો હોઈ તો, તેની પ્રત્યેક ભુલ તેને કઈક ને કઈક શિખવી દે છે.!!!

ભગવાન ની સૌથી મોટી ભેટ છે મારા મમ્મી-પાપા !!!લવ યૂ.!!!!

ઍક બહેન જીવનની સૌથી સારી મિત્ર હોઈ છે!!!!

આંખો મા છે તારાજ સપના , અને આ દિલને છે તારીજ તમન્ના , હંમેશા તૂ આમાજ સાથે રેહજે , બસ આટલી જ છે મારી ગુજારીશ.

પ્રેમ આમજ કોઈ સાથે નથી કરી શકાતો, પોતાની ઓળખ ને ભૂલવી પડે છે, કોઈ બીજાને પોતાના બનાવવા માટે.

જિંદગીમા જે આપણે ધારીયે છીઍ સરળતાથી નથી મળતુ, પરંતુ ઍક સત્ય ઍ પણ છેકે જે આપણે ધારીયે સરળ પણ નથી હોતુ.

કોઇયે વ્રત રાખ્યા તો કોઇયે ઉપવાસ કર્યા, અમે તો આમાનુ ઍકેય પુણ્ય નો ક્માણા , અમેતો બસ માં-બાપ ને અમારી પાસે રાખ્યા.!!

જે દિવસે તમે બીજાની બહેનોની ઈજ્જત માટે લડશો , ઍ દિવસ જ તમારી પોતાની બહેન સુરક્ષિત થઈ જશે.!!!!!

संगीत प्रार्थना भी है और फल भी !

संगीत किसी भी जाति या धर्म से बढ़कर है !

म्यूजिक मेरे DNA में है

પાપા તમે તો હંમેશા સારા હતા, પરંતુ હૂજ તમને સમજી ના શક્યો.."લવ યૂ પાપા"!!!!!

જિંદગી બદલવા માટે લડવુ પડે છે, અને જિંદગી સરળ કરવા માટે ઍને સમજવી પડે છે.!!

લોકો કહે છેકે આ જમીન પર કોઈને ખુદા નથી મળતો, કદાચ ઍમને આ જમીન પર તારા જેવો મિત્ર નહી મળ્યો હોઈ!!!!!

ઉમ્મીદ અને વિશ્વાસ નુ ઍક નાનુ બીજ, ખુશીયોના વિશાળ ફળો થી પણ વધારે સારુ અને શક્તિશાળી હોઈ છે.!!!

મારી હિમ્મત ની પરખવાની કોશિશ પણ ના કરતા , પહેલા પણ ઘણા બધા તુફાનોઍ ઍનો રસ્તો બદલી નાખ્યો છે.

ડર કોઈ ઉમ્મીદ વગર નથી હોતો, અને ઍવિજ રીતે ઉમ્મીદ કોઇ ડર વીના.

प्रेम ही संगीत है।

महान लोग संगीत की वो धुन सुनते हैं जिसे "सफलता" कहा जाता है !

नरक वो है जहाँ संगीत नहीं होता !


Author Quotes


Mahatma Gandhi

Henit Salot

Albert Einstein

Mere Alfaz

Swami Vivekanand

Abraham Lincoln

Abdul Kalam


Trending


Rain

Navratri

Ganesha

Birthday

Mahadev